Elon Musk એ ભારતીય સરકાર પર કર્યો કેસ! હાઈકોર્ટમાં અરજી દાખલ કરી

IT એક્ટની કલમ 79(3)(b) પર પ્રશ્ન ઉઠાવતા આરોપ લગાવ્યો છે કે આ નિયમ ગેરકાયદેસર સેન્સરશીપ સિસ્ટમ બનાવે છે...
Elon Musk એ ભારતીય સરકાર પર કર્યો કેસ! હાઈકોર્ટમાં અરજી દાખલ કરી

X Corp નું કર્ણાટક હાઈકોર્ટમાં વલણ, ભારત સરકારના નિયમો સામે પડકાર