Appleનું પહેલું ફોલ્ડેબલ iPhone આવ્યું અને Samsungએ તરત ઉડાવી મજાક, શું છે આખો મામલો?

iPhone Duoની એન્ટ્રી થતાં જ Samsungએ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ્સ કરી કે Apple vs Samsungની જૂની ટેક વૉર ફરી ચર્ચામાં આવી ગઈ. ‘So Far, So Same’થી લઈને ...
Apple iPhone Duo લોન્ચ બાદ Samsungનો કટાક્ષ

iPhone Duo લોન્ચ બાદ Apple અને Samsung વચ્ચે સોશિયલ મીડિયા પર શરૂ થયેલી ટેક વૉર