AIને લઈને UNમાં એવું શું થયું કે સેમ ઓલ્ટમેન પણ ચિંતિત થયા?

UNમાં AIના ભવિષ્ય અને માનવ નિયંત્રણને લઈને એવી ચર્ચા થઈ કે સેમ ઓલ્ટમેન સહિત દિગ્ગજોએ ચેતવણી આપી
UN Security Councilમાં AI જોખમ અંગે ચર્ચા

UN Security Councilની બેઠકમાં AIના જોખમ, સુરક્ષા અને માનવ નિયંત્રણ અંગે ચર્ચા કરતા સેમ ઓલ્ટમેન