AIને મળ્યો ફાર્મા કંપનીઓનો ‘ખાસ’ ડેટા, પછી જે થયું તે દવાની દુનિયા બદલી શકે છે!

20,167 પ્રોટીન સ્ટ્રક્ચરથી થયેલી આ ટ્રેનિંગ બાદ દવાની શોધ અને પ્રોટીન-દવા ક્રિયાપ્રતિક્રિયાની આગાહીમાં મોટો સુધારો જોવા મળ્યો છે.
ફાર્મા કંપનીઓના ખાનગી ડેટાથી AI Drug Discovery અને દવાની શોધ

AI Generated તસ્વીર