ચીનનું વીડિયો પ્લેટફોર્મ Bilibili લોન્ચ

YouTube સામે વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર, જાણો શું છે ખાસ?
Bilibili Global Expansion અને YouTube સામે વધતી સ્પર્ધા

Bilibili વૈશ્વિક બજારમાં વિસ્તરણની તૈયારીમાં, YouTube, TikTok અને Instagramને આપશે ટક્કર.