બુધવાર પંચાંગ માર્ગદર્શન
બુદ્ધિ, જ્ઞાન અને સમૃદ્ધિનો માર્ગ ભગવાન ગણેશની ઉપાસનાથી

પંચાંગ માર્ગદર્શન

પંચાંગ માર્ગદર્શન
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત 2082 શક સંવત 1948
નામ સંવત્સર વિશ્વાવસુ ઋતુ હેમંત
તારીખ 29 ઓક્ટોબર 2025 બુધવાર
માસ કારતક શુક્લ પક્ષ તિથિ અષ્ઠમી
નક્ષત્ર ઉત્તરાષાઢા યોગ શૂલ ચંદ્રરાશિ મકર ખ જ
ઉત્સવ માર્ગદર્શન
આજે ભદ્રા છે જલારામ જયંતિ છે
મુદગર નામક અશુભ યોગ હોવાથી નવા કાર્ય શરૂ ન કરો નુકસાન થવાની શક્યતા છે
અશુભ સમય
રાહુકાળ 12:30 થી 01:56 બપોરે
યમઘંટ 08:15 થી 09:40 સવારે
દિશા શૂલ ઉત્તર દિશામાં પ્રવાસ ટાળો
રાહુ વાસ નૈઋત્ય દિશામાં આ દિશામાં પૂજા ન કરો
શુભ મુહૂર્ત
અભિજીત મુહૂર્ત 12:08 થી 12:54 બપોરે
વિજય મુહૂર્ત 02:26 થી 03:12 બપોરે
આજનો ભાગ્યોદય ઉપાય
બુધવારનો દિવસ ભગવાન શ્રી ગણેશજી અને શ્રી વિષ્ણુજીને સમર્પિત છે
આજે તેમની પૂજા કરવાથી બુદ્ધિ જ્ઞાન અને સમૃદ્ધિ મળે છે
બુધવાર પૂજા વિધિ
સ્નાન અને શુદ્ધિકરણ સ્વચ્છ થઈ પૂજાઘર તૈયાર કરો
પૂજા સ્થાન ભગવાન ગણેશ કે વિષ્ણુનું ચિત્ર સ્થાપિત કરો
પૂજા સામગ્રી ફૂલો અક્ષત ધૂપ દીવો અર્પણ કરો
મંત્ર જપ
ॐ गं ગણपतયે નમઃ
ॐ નમો ભગવતે વાસુદેવાય
આરતી અને પ્રસાદ આરતી કરો અને પ્રસાદ વિતરો
બુધવારના ઉપાય
લીલા વસ્ત્ર પહેરો અને લીલા દાન કરો
ગરીબોને લીલા શાકભાજી દાન કરો
પીપળના વૃક્ષે જળ અર્પણ કરો
પૂજા ના લાભ
બુદ્ધિ અને જ્ઞાનમાં વૃદ્ધિ
સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ
ઘરમાં શાંતિ અને સુખનું વાસ
શાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા
MPhil BEd જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર નિષ્ણાત
Whatsapp 9924233030
વિશેષ માર્ગદર્શન માટે WhatsApp અથવા Facebook Status જુઓ
શ્રી ગણેશજી આપનું કલ્યાણ કરે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.

રાંધણ છઠ્ઠ 2026 નિમિત્તે ગુજરાતમાં શીતળા સાતમ માટે પરંપરાગત વાનગીઓ બનાવવાની પરંપરા છે. જાણો રાંધણ છઠ્ઠનું ધાર્મિક મહત્વ, પરંપરા, વાનગીઓ અને શીતળા સાતમ સાથેનો સંબંધ.