ભાજપમાં ભાંજગડઃ ભાજપના સાંસદે ભાજપના ધારાસભ્યને શા માટે લેટર લખ્યો?

અમદાવાદ પૂર્વના સાંસદે વટવાના ધારાસભ્યને પત્ર લખી ફરિયાદ મુદ્દે કાર્યવાહી કરવા કહ્યું
ભાજપમાં ભાંજગડઃ ભાજપના સાંસદે ભાજપના ધારાસભ્યને શા માટે લેટર લખ્યો?

ધામતવાણના સરપંચ અને તેમના પતિના ભ્રષ્ટાચાર અંગે ગ્રામજનોની સાંસદને રજૂઆત