કૃષિમંત્રીના વિસ્તારમાં ખેડૂતોનો શા માટે વિરોધ?

ડુંગળીના ભાવ ગગડી જતાં ખેડૂતોને નુકસાન, પ્રતિ કિલોએ માત્ર 3 થી 7 રૂપિયાનો ભાવ
કૃષિમંત્રીના વિસ્તારમાં ખેડૂતોનો શા માટે વિરોધ?

જામજોધપુર વિસ્તારના AAPના ધારાસભ્ય હેમંત ખવાએ ડુંગળીના ઓછા ભાવ મુદ્દે કર્યો અનોખો વિરોધ