ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં કોણ જીત્યું

પ્રવિણસિંહ વણોલને સૌથી વધુ 79,486 મત મળ્યા, હરીફ સંજય નિનામાને 28,184 મત મળ્યાં
ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં કોણ જીત્યું

ગુજરાત યુવક કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનાર પ્રવિણસિંહ વણોલ