બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસે પકડેલું એક કિલો સોનું ક્યાં ગાયબ થયું?

વડગામનાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો સનસનીખેજ આક્ષેપ, પોલીસ શંકાના ઘેરામાં!
બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસે પકડેલું એક કિલો સોનું ક્યાં ગાયબ થયું?

જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ ઉપર આઠ પોસ્ટ કરી ગંભીર આક્ષેપો કર્યા