Visavadar : આક્ષેપોનો અખાડો શરુ, આપના કિરીટ પટેલ પર ગંભીર આરોપ

કિરીટ પટેલ સામે મગફળી કાંડ, એફિડેવિટમાં વિગતો છુપાવવા અને પત્નીને લોન આપવા સુધીના આરોપોનો ધડાકો કર્યો છે.
Visavadar :  આક્ષેપોનો અખાડો શરુ, આપના કિરીટ પટેલ પર ગંભીર આરોપ

પેટાચૂટણીમાં શરુ થયુ આક્ષેપોનું મહાસંગ્રામ