ટ્રમ્પની હારથી ભારતમાં કોને મળી જ્ઞાનેશ કુમાર પર કટાક્ષ કરવાની તક? CJPના નિવેદનથી રાજકીય ગરમાવો

અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મળેલા ઝટકા બાદ ભારતમાં પણ રાજકીય નિવેદનબાજી શરૂ થઈ છે.
ટ્રમ્પની હાર બાદ જ્ઞાનેશ કુમાર પર CJPનો કટાક્ષ

ટ્રમ્પની હાર બાદ CJPએ જ્ઞાનેશ કુમાર અને ભારતીય ચૂંટણી પંચ પર કટાક્ષ કર્યો