તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાહુલ ગાંધીની 1 નવેમ્બરની રેલી પર કેમ વધ્યો વિવાદ? ભાજપના રવિશંકર પ્રસાદે 1984ના શીખ વિરોધી રમખાણોની યાદનો મુદ્દો ઉઠાવ્યો, તો દિલ્હીના વેપારીઓએ પણ રેલીની તારીખ બદલવાની માંગ કરી.

દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, છતાં નેહા બોરાનો ઇનકાર! AISA પ્રમુખ ₹10,000ના પીસ બોન્ડ પર સહી કેમ નહીં કરે? લોકશાહી અને શાંતિપૂર્ણ વિરોધના અધિકારને લઈને તેમણે શું સવાલો ઉઠાવ્યા?

કેરળના રાજ્યપાલના પહેલા જ દિવસે મોટો વિવાદ! લોકભવનના રસોડામાં શાકાહારી ભોજનની સૂચનાથી કોંગ્રેસ અને CPI(M) કેમ ભડક્યાં?