આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે

રાષ્ટ્રપતિ મુર્મુ સંયુક્ત સત્રને સંબોધિત કરશે; ૧૬ બિલ પાઇપલાઇનમાં છે
આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે

સંસદના બજેટ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ થવાના છે.