તેજસ્વી યાદવની રાજભવન કૂચ વચ્ચે પટનામાં હાઈવોલ્ટેજ ડ્રામા! 300 મીટર બાદ એવું શું થયું?

SIR મુદ્દે મહાગઠબંધનની કૂચ દરમિયાન તેજસ્વી યાદવ સહિત નેતાઓ આગળ વધ્યા, પરંતુ માત્ર 300 મીટર બાદ એવું શું થયું કે કૂચ અટકી ગઈ?
બિહારમાં SIR વિરોધ દરમિયાન તેજસ્વી યાદવની રાજભવન કૂચ

SIR વિરોધમાં તેજસ્વી યાદવની રાજભવન કૂચ