દવાના કવર પર હિન્દી લખાતા તમિલનાડુમાં ઘમાસાણ! હોસ્પિટલોએ કેમ બંધ કરી દીધા આવા કવર?

કરુરથી કોઈમ્બતુર સુધી સરકારી હોસ્પિટલોમાં દવાના કવર પર એવું શું છપાયું કે વિવાદ વધતા હોસ્પિટલોએ આવા કવરનો ઉપયોગ જ બંધ કરી દીધો?
તમિલનાડુની સરકારી હોસ્પિટલોમાં દવાના કવર પર હિન્દી લખાણથી ભાષા વિવાદ

દવાના કવર પર હિન્દી લખાણથી તમિલનાડુમાં વિવાદ