વડોદરા શહેર ભાજપમાં સર્જીકલ સ્ટ્રાઈકઃ શિસ્તભંગ બદલ કોર્પોરેટર આશિષ જોષી સસ્પેન્ડ

વોર્ડ નંબર-2 ના પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિ સામે પણ કાર્યવાહી કરાતા ખળભળાટ
વડોદરા શહેર ભાજપમાં સર્જીકલ સ્ટ્રાઈકઃ શિસ્તભંગ બદલ કોર્પોરેટર આશિષ જોષી સસ્પેન્ડ

હરણી બોટ કાંડની પીડિત મહિલાઓને CMના કાર્યક્રમમાં મોકલવામાં આશિષ જોષીની ભૂમિકા હોવાની ચર્ચા