સુરત શહેર ભાજપ ખજાનચીને કાર્યકરે લાફો ઝીંકી દીધો!

ભાજપ કાર્યકર દિનેશ સાવલિયાએ ખજાનચી શૈલેષ જરીવાલાને ફડાકા ઝીંકી દેતાં ચકચાર
સુરત શહેર ભાજપ ખજાનચીને કાર્યકરે લાફો ઝીંકી દીધો!

શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે નોટિસ પાઠવી બંને કાર્યકરો પાસે 3 દિવસમાં ખુલાસો માગ્યો