રાજ્ય શિક્ષણ મંત્રીએ ખોટી બોર્ડ પરિણામ માહિતી સામે આપી આકરી પ્રતિક્રિયા

સોશિયલ મીડિયામાં ધોરણ 10 અને 12ના બોર્ડ પરિણામોને લઈ ભ્રામક માહિતી ફેલાવાઈ હતી.
રાજ્ય શિક્ષણ મંત્રીએ ખોટી બોર્ડ પરિણામ માહિતી સામે આપી આકરી પ્રતિક્રિયા

પ્રફુલ પાનશેરીયાએ કહ્યું – "અખિલેશ-કેજરીવાલ જેવા નેતાઓ ભય અને ભ્રમ પેદા કરવા પ્રયાસશીલ!"