‘કોઈને પણ છોડવામાં નહીં આવે’... રાહુલ ગાંધીના નિવેદનથી ગરમાયું રાજકારણ, દિલ્હીથી ચૂંટણી પંચ સુધી ઘમાસાણ

300 જેટલા સાંસદો ચૂંટણી પંચને મળવા નીકળ્યા હતા, પરંતુ તેમને રસ્તામાં જ રોકી દેવામાં આવ્યા
રાહુલ ગાંધીની ચૂંટણી પંચ સામે કૂચ, બેરિકેડ પર લહેરાવ્યો તિરંગો

SIR મુદ્દે રાહુલ ગાંધી અને INDIA બ્લોકના સાંસદોએ ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શન કર્યો