ટ્રાન્સફર-પોસ્ટિંગ કેસમાં મોટો વળાંક! હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટ પહોંચી પંજાબ સરકાર

હાઈકોર્ટે ટ્રાન્સફર-પોસ્ટિંગ અને કથિત ભ્રષ્ટાચારના મામલે CBI તપાસના આદેશ આપ્યા બાદ હવે ભગવંત માન સરકાર સીધી સુપ્રીમ કોર્ટ પહોંચી છે.
પંજાબ CBI તપાસના આદેશ સામે ભગવંત માન સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી

પંજાબ CBI તપાસ મામલે ભગવંત માન સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર કર્યો