કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના ગઢમાં ભાજપમાં ભડકો

નવસારી જિલ્લા ભાજપના નવા સંગઠનમાં નિમણૂક પામેલા ચાર હોદ્દેદારોના રાજીનામાથી ખળભળાટ
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના ગઢમાં ભાજપમાં ભડકો

જિલ્લા ઉપપ્રમુખ, બક્ષીપંચ મોરચા મહામંત્રી, કિસાન મોરચા મહામંત્રી, જિલ્લા સંગઠન મંત્રીનું રાજીનામું