નીતિશ કુમારની ચૂંટણીલક્ષી જાહેરાત, પેન્શનની રકમમાં કરાયો વધારો

સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ આપતા પેન્શનની રકમમાં રૂ. 600 જેટલો વધારો કર્યો છે. દર મહિનાની 10 તારીખે લાભાર્થીઓના ખાતામાં જમા થશે રકમ
નીતિશ કુમારની ચૂંટણીલક્ષી જાહેરાત, પેન્શનની રકમમાં કરાયો વધારો

બિહારના CMએ કરી ચૂંટણીલક્ષી જાહેરાત