30 વર્ષનું વર્ચસ્વ તૂટ્યું, 14માંથી 9 બેઠકો જીતી… મોરબી માર્કેટ યાર્ડમાં આખરે થયું શું?

મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણી બાદ વિજેતા ઉમેદવારો સૌથી પહેલા જેતપર કેમ પહોંચ્યા? એક મંડળીના સમર્થનથી ખરેખર બદલાયો આખો ખેલ?
મોરબી માર્કેટ યાર્ડ ચૂંટણીમાં ખેડૂત પરિવર્તન પેનલની જીત

મોરબી માર્કેટ યાર્ડ ચૂંટણીમાં ખેડૂત પરિવર્તન પેનલના વિજેતા ઉમેદવારોનું સન્માન