મહેસાણા પૂર્વ સાંસદને ધોતીયાકાંડમાં 29 વર્ષે રાહત!

આત્મારામ પટેલનું ધોતીયું ખેંચવાના કેસમાં ભાજપના પૂર્વ સાંસદ ડો.એ.કે.પટેલને રાહત
મહેસાણા પૂર્વ સાંસદને ધોતીયાકાંડમાં 29 વર્ષે રાહત!

ગુજરાત સરકાર તરફથી કેસ પરત ખેંચવા માટે મૂકેલી અરજી અમદાવાદ સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી