28 વર્ષ જૂના કેસમાં પૂર્વ સાંસદને 3 વર્ષની જેલ! લખનઉ કોર્ટનો મોટો ચુકાદો

28 વર્ષ જૂના કેસમાં લખનઉની કોર્ટે પૂર્વ રાજ્યસભા સાંસદ બનવારીલાલ કાંચલ સહિત ત્રણ લોકોને 3-3 વર્ષની જેલની સજા ફટકારી!
પૂર્વ રાજ્યસભા સાંસદ બનવારીલાલ કાંચલને 3 વર્ષની જેલની સજા

28 વર્ષ જૂના કેસમાં પૂર્વ સાંસદ બનવારીલાલ કાંચલ સહિત ત્રણ લોકોને 3 વર્ષની જેલની સજા ફટકારાઈ