સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ પ્રચાર સમાપ્ત, 26એ મતદાન

રાજકીય પક્ષોના 26,196 ઉમેદવારો મેદાનમાં, 3.84 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ પ્રચાર સમાપ્ત, 26એ મતદાન

પ્રતિકાત્મક તસવીર