કુણાલ કામરા ફરી મુંબઈમાં સ્ટેન્ડ-અપ શો કરશે? મુંબઈ પોલીસને પૂછ્યો મોટો સવાલ

કુણાલ કામરા ફરી મુંબઈમાં Stand-Up Show કરવા માગે છે… પણ આ વખતે સવાલ સીધો મુંબઈ પોલીસને! આખરે શું છે સમગ્ર મામલો?
કુણાલ કામરા મુંબઈ પોલીસ અને આગામી સ્ટેન્ડ અપ શો વિવાદ

કુણાલ કામરા મુંબઈમાં આગામી સ્ટેન્ડ-અપ શો અને મુંબઈ પોલીસને કરેલા સવાલને લઈને ફરી ચર્ચામાં.