CMના ભાઈનું કનેક્શન અને ₹200 કરોડની જમીન… KTRના સવાલોથી રેવંત રેડ્ડી સરકાર ફરી વિવાદમાં આવી?

તેલંગાણામાં KTRએ રેવંત રેડ્ડી સરકાર સામે એવા સવાલો ઉઠાવ્યા કે રાજકીય ગરમાવો વધી ગયો. જમીન કોને મળી? CMના ભાઈ સાથે કંપનીનું કનેક્શન શું છે? અને KTRએ શા ...
KTRએ ₹200 કરોડની કથિત સરકારી જમીન ફાળવણી મુદ્દે સવાલ ઉઠાવ્યા

KTRએ તેલંગાણાની સરકારી જમીન ફાળવણી મુદ્દે સરકાર પર સવાલ ઉઠાવ્યા