થરા APMCમાં ગુરૂ અણદા પટેલ પાસેથી ચેલા ઈશ્વર ચૌધરીએ સત્તા આંચકી!

ભાજપની પરિવર્તન અને અણદા પટેલની પુનરાવર્તન પેનલ વચ્ચે ખેલાયો હતો ચૂંટણી જંગ
થરા APMCમાં ગુરૂ અણદા પટેલ પાસેથી ચેલા ઈશ્વર ચૌધરીએ સત્તા આંચકી!

ભાજપની પરિવર્તન પેનલે 11 બેઠકો અને અણદા પટેલની પુનરાવર્તન પેનલે 3 બેઠકો જીતી