મને IPS અધિકારીઓ અને ભાજપના નેતાઓએ ફસાવ્યો: વસાવા

ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સાથેની મારામારી કેસમાં 80 દિવસે જેલમાંથી બહાર આવ્યા
મને IPS અધિકારીઓ અને ભાજપના નેતાઓએ ફસાવ્યો: વસાવા

વડોદરા સેન્ટ્રલ જેલ બહાર આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ કર્યુ વસાવાનું સ્વાગત