50થી વધુ IPS અધિકારીઓની બદલીની ચર્ચા! અમદાવાદથી સુરત સુધી કોની ખુરશી બદલાશે?

ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં પોલીસ તંત્રમાં મોટો ફેરફાર થવાનો છે? 50થી વધુ IPS અધિકારીઓની સંભવિત બઢતી-બદલીની ચર્ચાએ વધારી રાજકીય ગરમી…
ગુજરાતમાં 2027 ચૂંટણી પહેલાં IPS અધિકારીઓની સંભવિત બઢતી-બદલી

ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં સિનિયર IPS અધિકારીઓની બઢતી અને બદલીની ચર્ચા તેજ બની