ગુજરાત કોંગ્રેસમાં મોટો ખેલ! મુકુલ વાસનિક ગયા, સુરજેવાલા આવ્યા… હવે કોનો વારો?

ગુજરાત કોંગ્રેસમાં અચાનક આટલો મોટો ફેરફાર કેમ? મુકુલ વાસનિકની વિદાય અને રણદીપ સિંહ સુરજેવાલાની એન્ટ્રી બાદ હવે વધુ એક મોટો નિર્ણય ચર્ચામાં!
ગુજરાત કોંગ્રેસમાં પ્રભારી બદલાવ, રણદીપ સિંહ સુરજેવાલાની નિમણૂક

ગુજરાત કોંગ્રેસમાં પ્રભારી બદલાવ અને રણદીપ સિંહ સુરજેવાલાની નિમણૂક