ચૂંટણી પહેલાં ખેડૂતો પર ફોકસ, ભાજપે કિસાન મોરચાને કેમ મેદાને ઉતાર્યું?

‘ચાલો ભેરુ ગામડે’ અને ‘સરપંચ સંવાદ’ પાછળ શું છે મોટી કવાયત? કિસાન મોરચાને ગામડે-ગામડે પહોંચવાની જવાબદારી કેમ સોંપાઈ?
ગુજરાત ભાજપ કિસાન મોરચાનું ખેડૂતો સાથે ‘ચાલો ભેરુ ગામડે’ અભિયાન

ભાજપ કિસાન મોરચા દ્વારા ખેડૂતો સુધી પહોંચવા ‘ચાલો ભેરુ ગામડે’ અભિયાનની કવાયત (AI જનરેટેડ)