રાજ્યસભા માટે ચાર સભ્યો કરાયા નોમિનેટઃ જાણો કોણ બનશે રાજ્યસભા સાંસદ?

રાષ્ટ્રપતિએ ઉજ્જવલ નિકમ, હર્ષવર્ધન શ્રૃંગલા, સદાનંદન માસ્ટર અને મિનાક્ષી જૈનને કર્યા નોમિનેટ
રાજ્યસભા માટે ચાર સભ્યો કરાયા નોમિનેટઃ જાણો કોણ બનશે રાજ્યસભા સાંસદ?

ભારતીય બંધારણની જોગવાઈ મુજબ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરવાની રાષ્ટ્રપતિને સત્તા