ચાર મુખ્યમંત્રી બદલાયા, પરંતુ એક મંત્રી હજુ યથાવત

ભાવનગર ગ્રામ્યના MLA અને કોળી નેતા પરસોત્તમ સોલંકી સતત 18 વર્ષથી મંત્રીપદે યથાવત
ચાર મુખ્યમંત્રી બદલાયા, પરંતુ એક મંત્રી હજુ યથાવત

પરસોત્તમ સોલંકી, મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી