ગુજરાતમાં આજે 8000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી

ગુજરાત: વરસાદી માહોલ વચ્ચે 81 લાખ મતદારોનું સરપંચ અને વોર્ડ સભ્યો માટે મતદાન શરૂ
ગુજરાતમાં આજે 8000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી

ગુજરાતમાં વરસાદી વાતાવરણમાં પણ પંચાયત ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ