GPSCના મૌખિક ઇન્ટરવ્યુમાં ભેદભાવ?, ભાજપ નેતા હરીભાઈ ચૌધરીનો લેટરબોંબ

અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરીભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને લખ્યો લેટર
GPSCના મૌખિક ઇન્ટરવ્યુમાં ભેદભાવ?, ભાજપ નેતા હરીભાઈ ચૌધરીનો લેટરબોંબ

GPSCના મૌખિક ઇન્ટરવ્યુ મુદ્દે સવાલ ઉઠાવી ભાજપના ધારાસભ્યો સાથે લડતની આપી ચીમકી