ગુજરાતમાં ‘બંધી’ છતાં દારૂની રેલમછેલ!

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી ભાજપના પૂર્વ ધારાસભ્યએ દારૂબંધીની પોલ ખોલી
ગુજરાતમાં ‘બંધી’ છતાં દારૂની રેલમછેલ!

દારૂબંધી કાગળ ઉપર હોય તેમ બે વર્ષમાં ₹191 કરોડનો દારૂ પકડાયાનો કોંગ્રેસનો આક્ષેપ