પાક નુકસાનીનો સરવે 7 દિવસ કે 20 દિવસમાં?

કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સરકારની ‘બેધારી નીતિ’ સામે ઉઠાવ્યા સવાલ
પાક નુકસાનીનો સરવે 7 દિવસ કે 20 દિવસમાં?

ગુજરાતના ખેડૂતો પર કમોસમી વરસાદનો કહેર યથાવત, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ