ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી કોર્ટે ફગાવી!

ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવશે, પોલીસની રિમાન્ડ અરજી પણ નામંજૂર
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી કોર્ટે ફગાવી!

પોલીસે કોર્ટમાં રજૂ કરી માગ્યા હતા પાંચ દિવસના રિમાન્ડ, AAPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ