સ્માર્ટ સિટીઓમાં ભ્રષ્ટાચાર આચરતાં સ્કેમ સિટી બની!

સ્માર્ટ સિટીના સપના દેખાડીને મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં સરકાર નિષ્ફળ રહ્યાનો આક્ષેપ
સ્માર્ટ સિટીઓમાં ભ્રષ્ટાચાર આચરતાં સ્કેમ સિટી બની!

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ શહેરમાં પાણીના નિકાલનો સદંતર અભાવ