કોંગ્રેસે ગુજરાતમાં જાહેર કર્યા રેસના ઘોડાઃ 40 શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક

10 જિલ્લા પ્રમુખોને રિપિટ કરાયા, 8 પૂર્વ ધારાસભ્ય અને 1 પૂર્વ સાંસદની પસંદગી
કોંગ્રેસે ગુજરાતમાં જાહેર કર્યા રેસના ઘોડાઃ 40 શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક

સંગઠન સૃજન અભિયાન અંતર્ગત 65 દિવસમાં વરઘોડાના અને લંગડા ઘોડા દૂર કર્યા