મનરેગા કૌભાંડમાં કર્મચારીથી લઈને મંત્રી સુધીની મીલીભગતઃ ભાજપના સાંસદનો ઘટસ્ફોટ

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ચોંકાવનારા નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો
મનરેગા કૌભાંડમાં કર્મચારીથી લઈને મંત્રી સુધીની મીલીભગતઃ ભાજપના સાંસદનો ઘટસ્ફોટ

આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકામાં રૂપિયા 7.30 કરોડના મનરેગા કૌભાંડની નોંધાઈ છે ફરિયાદ