કોંગ્રેસમાં કકળાટઃ કડી બેઠકના AAPના ઉમેદવારના મેવાણી સાથેના ફોટા વાયરલ

AAP ઉમેદવાર જગદીશ ચાવડા સાથે કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણીના ફોટાથી તર્કવિતર્ક
કોંગ્રેસમાં કકળાટઃ કડી બેઠકના AAPના ઉમેદવારના મેવાણી સાથેના ફોટા વાયરલ

જિજ્ઞેશ મેવાણીએ ફૂટેલી કારતૂસોને કોંગ્રેસમાંથી કાઢવાના નિવેદન બાદ ફોટા વાયરલ થયા