અહીં પેટાચૂંટણીની તારીખો બદલાઈ, 20 નવેમ્બરે 14 વિધાનસભા બેઠકો પર મતદાન

તહેવારોને કારણે કાર્યક્રમ બદલાયો,પરિણામ 23મી નવેમ્બરે જ આવશે
અહીં પેટાચૂંટણીની તારીખો બદલાઈ, 20 નવેમ્બરે 14 વિધાનસભા બેઠકો પર મતદાન

પેટાચૂંટણીની તારીખમાં ફેરફાર