ભરૂચમાં BJPના MLAએ કરી પાટીલના મેન્ડેટની ઐસીતૈસી!

દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના MLA અરૂણસિંહ રણાએ વિકાસ સહકાર પેનલ ઉતારી
ભરૂચમાં BJPના MLAએ કરી પાટીલના મેન્ડેટની ઐસીતૈસી!

ડેરીના પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલ અને MLA અરૂણસિંહ રણાની પેનલો વચ્ચે ચૂંટણી જંગ