ભારજ નદી ઉપરના ડાયવર્ઝનની કામગીરીમાં ભાજપના નેતાનો ભ્રષ્ટાચારનો આરોપ

છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેને વીડિયો વાયરલ કરી ઉઠાવ્યા સવાલ
ભારજ નદી ઉપરના ડાયવર્ઝનની કામગીરીમાં ભાજપના નેતાનો ભ્રષ્ટાચારનો આરોપ

4 કરોડના ખર્ચે બનેલો ડાયવર્ઝન વરસાદમાં ધોવાઈ જતાં વહીવટીતંત્ર અને સરકારની પોલ ખોલી