નીતિશ કેબિનેટનો મોટો નિર્ણય, બિહારમાં બનશે માતા સીતાનું ભવ્ય મંદિર

બિહાર ચૂંટણી પહેલા કેબિનેટમાં મોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે જેમાં સીતામાતાનું ભવ્ય મંદિર બનાવવાનો નિર્ણય લેવાયો
નીતિશ કેબિનેટનો મોટો નિર્ણય, બિહારમાં બનશે માતા સીતાનું ભવ્ય મંદિર

નીતિશનો ભવ્ય સીતામંદિર બનાવવાનો નિર્ણય