200થી વધુ નિમણૂકો અને પછી અચાનક બધું રદ! બનાસકાંઠા કોંગ્રેસમાં એવું તો શું થયું?

પ્રદેશ કોંગ્રેસની મંજૂરી વગર માળખું જાહેર કરવાનો શું હતો મામલો? અને નિમણૂકો રદ થયા બાદ ગુલાબસિંહ રાજપૂતે સોશિયલ મીડિયા પર એવી કઈ પોસ્ટ કરી કે બનાસકાંઠ ...
બનાસકાંઠા કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપૂત અને અમિત ચાવડા વચ્ચે વિવાદ

બનાસકાંઠા કોંગ્રેસના સંગઠન માળખાને લઈને ગુલાબસિંહ રાજપૂત અને અમિત ચાવડા વચ્ચે વિવાદ